Sponsored Ads.
Ads by Google.

GENERAL KNOWLEDGE 50 QUESTION ANSWERS IN GUJARATI.


Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here401 ગુજરાતમાં કેન્સરના નિદાન અને
તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ
હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? Ans:
સંજીવની રથ
402 વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક
ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: વેળાવદર
403 એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ
કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ
છે? Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
404 ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય
રચના વિકસાવવામાં કોનો વિશેષ
ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
405 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ
જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ
શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક
406 ગુજરાતમાં દેહદાનની શરૂઆત
કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ?
Ans: નાનાભાઇ ભટ્ટ
407 કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans:
મણીશંકર રત્નજી ભટ્ટ
408 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું
મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
409 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ
ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
410
આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રા
મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય
ઢેબર
411 શેત્રુંજો ડુંગર
ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
Ans: ભાવનગર
412 ‘વીજળીને ચમકારે
મોતીડા પરોવો...’ - પદ કોણે લખ્યું છે ?
Ans: ગંગાસતી
413 ‘કવિતા આત્માની અ-મૃત કલા છે’ -
તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકર
બાપુભાઇ ધ્રુવ
414 પોતાના શાસનકાળમા ફરજિયાત
પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર
રાજવી કોણ હતા? Ans:
મહારાજા સયાજીરાવ ગાયકવાડ-
વડોદરા
415 બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ
જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે ?
Ans: સોમનાથ
416 ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ
છે? Ans: ડૉ. હોમી ભાભા
417 ભાવનગર
જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું
પાણી બનાવવાનો પ્લાન્ટ
કયાં આવેલો છે? Ans: આવાણિયા
418 ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય
વિમાન મથકનું નામ શું છે ? Ans: સરદાર
વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
419 અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ
તેની આરસ પરની અદભૂત કોતરણી માટે
જાણીતું છે? Ans: કુંભારિયાનાં દેરા
420 ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક
સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans:
ફૂલછાબ
421 ગુજરાતની કઇ નદી દર વર્ષે
રેતીના ઢગમાંફેરવાય છે? Ans: કોલક
422 દિવાળીઘોડા અથવા તો ખંજન
પક્ષીઓ
ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળ
છે? Ans: આસો માસ
423
ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃ
બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર
424 મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું
સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર
425 ‘ફિશર ચેસ કલબ’ની સ્થાપના કયારે
થઇ ? Ans: ઇ.સ. ૧૯૯૬
426 ગાંધીજીને
રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ
સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક
વિદેશીમહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ
હતા? Ans: એની બેસન્ટ
427 ગુજરાતની કઇ
જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું
સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? Ans:
વિશાલા હોટલ-અમદાવાદ
428 ભારતીય શાસ્ત્રીય
સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’
ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર
429 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે?
Ans: ભૂજ
430 ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું
છે? Ans: પરબ
431 મુઘલ સામ્રાજય દરમ્યાન
ગુજરાતના મુખ્યબંદર તરીકે રહેલા શહેરનું નામ
જણાવો. Ans: સુરત
432 એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી?
Ans: જુલાઇ, ૧૯૫૦
433 ગુજરાત પ્રવાસન
નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ.
૧૯૭૫
434 ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ
છે ? Ans: વલી ગુજરાતી
435 સૌ પ્રથમ ‘ગુજરાતી ભાષા’
એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે?
Ans: પ્રેમાનંદ
436 જૂનાગઢ
જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સા
છે? Ans: પનાલા ડિપોઝિટ
437 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ
સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું?
Ans: ઇ.સ. ૧૬૬૮
438 શ્રયંક મહાકાવ્ય તરીકે
નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’
કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans:
મહા કવિ માઘ
439 ગુજરાતમાં ખનીજ ખોદકામ અને
સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય
છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિગમ
440 ગુજરાતમાં મધ્યકાલીન
યુગના ૧૭મા શતકનેકયા નામે
ઓળખવામાં આવે છે ? Ans: શાંતિ અને
સ્વાસ્થ્યનો યુગ
441 વિકલાંગોને પગભર બનાવવા માટે
અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans:
અપંગ માનવ મંડળ
442 ગુજરાતમાં જીરૂ અને
વરિયાળીના વેપારનાસૌથી મોટા કેન્દ્ર
તરીકે કયું શહેર જાણીતુંછે ? Ans: ઉંઝા
443 ‘સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે?
Ans: કર્મણ મંત્રી
444 સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક
શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજાળ
445
ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન
પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ
જણાવો. Ans: સફારી - નગેન્દ્ર વિજય
446 જામનગર શહેરના રણમલ
તળાવની મધ્યે આવેલા મહેલનું નામ
જણાવો. Ans: લાખોટા મહેલ
447
રાજપીપળાના ડુંગરો કયા ખનીજના ઉત્પા
જાણીતા છે ? Ans: અકીક
448 અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ
કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર
449 ખંભાતના અખાતમાં કયો બેટ
આવેલો છે ? Ans: અલિયા બેટ
450 ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત
પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans:
ગિરનાર
Stay connected with www.socioeducation.in for latest updates
Sponsored ads.

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
0 C "GENERAL KNOWLEDGE 50 QUESTION ANSWERS IN GUJARATI."

Ads by Google.
© Copyright 2019 at www.socioeducation.in

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.

KJPARMAR BLOG|| Maru Gujarat .In Govt Jobs|| Aapnu Gujarat|| Freejobalert.com|| Bhavesh Suthar Blog || Ojas Gujarat
Back To Top